menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Sunday, May 21, 2017

Vichar

વકીલ રાખવાની ત્રેવડ નથી અને સમયનો અભાવ હોવાથી આ લખાણમાં અતિ ઉત્સાહ હોવા છતાં હાલમાં જીવીત કોઈ વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ કરેલ નથી.

જાણકારી ન હોવા કરતાં અધૂરી જાણકારી હોવી અત્યંત જોખમકારક છે ! છેલ્લાં ઘણાં દિવસથી કેટલાંક શૈક્ષણિક બૂટલેગરો કહે છે કે, “પહેલાંના ઋષિમુનિઓ ઝાડ નીચે બેસીને ભણાંવતા હતાં છતાં આજના કરતાં સારું શિક્ષણ આપતાં હતાં.” વાગોળને હંમેશા દુનિયા ઉંધી જ દેખાય ! ગઈકાલના ઋષિમુનિઓનું જ લેટેસ્ટ વર્ઝન “શિક્ષક” છે.

ઉપરના વાક્યને ફરી એકવાર વાંચો. “ઝાડ નીચે ભણાવતાં ......” યસ, ભણાવતાં અમે ક્યાં ભણાવીએ છીએ જ ? ૧૮ પુરાણો, શાસ્ત્રો જોઈ લીધાં, એક પણ ઋષિમુનિ BLO  ન હતાં. કોઈ ઋષિમુનિ ઓડીટ કરાવવા ગયા નહોતાં. કોઈ ઋષિમુનિ ૨૦ દિવસીય બ્લોક-ક્લસ્ટરની તાલીમમાં જોડાયા ન હતાં, એકપણ આશ્રમનું ઈન્સ્પેક્શન થયું ન હતું. હોળી-દિવાળી જેવા ઉત્સવો સિવાય અન્ય કોઈ ઉત્સવનું આયોજન કરેલ ન હતું. તે સમયે હજુ શિષ્યવૃતિના કોઈ પત્રકો બન્યા ન હતાં. ઓન લાઈન ડેટા એન્ટ્રીને લગભગ પાંચેક હજાર વર્ષની વાર હતી. તે સમયે રાજાશાહી હોવાથી કોઈ ઋષિમુનિને પ્રિસાઈન્ડિંગ કે પોલિંગ ઓફિસરનો ઓર્ડર મળ્યો ન હતો. ૯ નું ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા કોઈ ઋષિમુનિ દર દર કી ઠોકરે ખાતાં જોવામાં આવ્યા નથી. આવું તો કેટલુંય ગણાવી શકાય તેમ છે.

ઋષિમુનિઓ સફળ હતાં તેનું કારણ છે:- આશ્રમોમાં ગુરૂઓ સિવાય અન્ય કોઈ અધિકારી અથવા કેન્દ્રિય સંસ્થાનું કોઈ નિયંત્રણ ન હતું. આપણા દેશની ગૌરવ સમી વિક્રમશિલા વિદ્યાપીઠમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. આ વિદ્યાપીઠનું સમગ્ર સંચાલન એક મુખ્ય અધ્યક્ષ અને ૬ વિદ્વાનોની સમિતિ મળીને વિદ્યાપીઠની પરીક્ષા, શિક્ષણ, શિસ્ત વગેરેનો પ્રબંધ કરતા હતાં. ભારતની એકપણ વિદ્યાપીઠ, આશ્રમ કે ગુરૂકુળમાં રાજકારણને પ્રવેશ ન હતો. (રાજકારણ ખરાબ બાબત છે એવું કહેવાનો બિલકુલ આશય નથી.) તમામ સંસ્થાઓ સ્વાયત્ત હતી. વળી, આ સંસ્થાઓમાં કઠોર અનુશાસનનું પાલન કરાવવામાં આવતું. તક્ષશીલાની શસ્ત્ર વિદ્યાલયમાં જુદાંજુદાં રાજ્યોના ૧૦૩ રાજકુમારો ભણતાં હતાં. તેઓ પણ જો વારંવાર ભૂલો કરે તો તેમનેય મહાપ્રસાદી મળતી હતી !

હાલની સરખામણીમાં તે સમયનો PTR  ૫:૧ હતો.(પાંચ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક) આ માહિતી નાલંદા વિદ્યાપીઠની છે. જે સમાજમાં કવિ કરતાં ક્લાર્કને બેંકલોન જલદી મળતી હોય તે સમાજમાં શિક્ષક શું કરી શકે ?? દરેક ગુરૂકૂળને માટે કેટલાંક વિષયો ફરજીયાત હતાં, કેટલાંક વિષયો મરજીયાત હતાં તો કેટલાંક વિષયો ફરજીયાત અભરાઈએ ચઢાવી દીધેલ હતાં. પાઠ્યપુસ્તકો શિક્ષણમાં બાધારૂપ હોવાથી આશ્રમોમાં તેમને એડમિશન મળ્યું ન હતું. પ્રશ્નપત્રો અને OMR SHEET ઋષિમુનિઓએ રિજેક્ટ કરી, માત્ર પ્રેક્ટીકલ એક્ઝામ લેતાં હતાં. પ્રતિ માસ રૂ.૧૮૦૦ ની સ્વચ્છતા ગ્રાન્ટ મળતી ન હોવાથી આશ્રમનું તમામ કાર્ય ગુરૂ-શિષ્ય જ કરતાં હતાં. આશ્ચર્ય એ વાતનું છે કે ઈતિહાસમાં ક્યાંય એવું નોંધાયું નથી કે કોઈ વાલી પોતાના બાળકને આશ્રમમાં કામ કરાવે છે એવી ફરીયાદ લઈને આવ્યું હોય !!!

પુરાતન કાળમાં શિક્ષકની એક લાયકાત એ હતી: તે કોઈ એક વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ અને અન્ય વિષયોનો જાણકાર હોવો જોઈએ. આજના સંદર્ભમાં મૂલવો તો આજે ધોરણ ૬ થી ૮ ના શિક્ષક માટે પ્રજ્ઞા વર્ગનો ઊંબરો ડુંગરો બની જાય છે ! તથા પ્રજ્ઞા શિક્ષક માટે ધોરણ ૬ થી ૮ એ કોઈ વિઝા લઈને જ જઈ શકાય એવું સ્થળ બની જાય છે ! આ વાત ન સમજાય તો આ ફકરાની પહેલી બે લીટી ફરી વાંચી લો. આમાં વાંક શિક્ષકનો નથી. આઝાદી બાદ આ દેશમાં સૌથી વધુ પ્રયોગો શિક્ષણ અને દેડકા પર જ થયા છે ! આ સિલસિલો હજુ ચાલુ છે.

વિદ્યાપીઠોમાં ૫/૧૦ થી માંડીને ૬૦ વિષયો સુધીનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થી જે વિષયમાં વધુ રસ બતાવતો, તે વિષયનું વ્યાપક જ્ઞાન આપીને તેને તે વિષયનો “નિષ્ણાંત” બનાવવામાં આવતો હતો. ભૌતિક વિષયોની સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પણ શીખવાડવામાં આવતી, એટલે તે સમયમાં શિષ્યોને વિદ્યાર્થીઓ કહેવાતા. આજે જે સાડા પાંચ કિલોના દફતરો ઊંચકીને પીળી પીળી બસોમાંથી ઉતરતાં કીડ્સ ઓક્ષ (બાળ બળદ) જુઓ છો ને તે “શિક્ષાર્થી” છે “વિદ્યાર્થી” નથી.

દરરોજ સૂર્યોદય થાય અને એકાદ પ્રવૃતિ કરાવવાનો પરીપત્ર નિશાળ શોધતો શોધતો આવી જાય છે. અભ્યાસિક પ્રવૃતિઓ ઘટતી જાય છે ને સહ અભ્યાસિક પ્રવૃતિઓ વધતી જાય છે !! એકપણ ભારતમાતાનો પુત્ર શાળામાંથી આ નકામી પ્રવૃતિઓ બંધ કરવી એવો પરીપત્ર કરતો નથી. ઉદાહરણ સહિત વાત કરીએ તો જ્યારથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી પ્રાર્થના સંમેલનમાં કરાવવાની વિવિધ પ્રવૃતિઓના અઢળક પરીપત્રો થયા છે. પ્રાર્થના, ભજન, ધૂન, બાળગીત, અભિનય ગીત, આજનું પંચાંગ, સમાચાર વાંચન, ઉખાણાં, પ્રશ્નોત્તરી, યૌગિકક્રીયાઓ, શિક્ષકોના વક્તવ્ય, આજનું ગુલાબ, આજનો દિપક, પ્રજ્ઞાગીત, પ્રતિજ્ઞાપત્ર, ઘડિયાગાન, પુસ્તક સમિક્ષા વગેરે વગેરે વગેરે, ઉમેરાતું જ રહ્યું છે. કોઈ સરસ્વતીના સાચા સાધકે આમાંથી આ પ્રવૃતિઓ હવે રદ કરવી એવો લેટર કર્યો ખરો ?? શિક્ષક એક્ટેવીટી ઓક્ટૉપસ બની ગયો છે ! શિક્ષકો સ્વ વિવેકથી મેનેજ કરે જ છે, છતાં કોઈક તો સમજો !!

કેટલાંક ચોક્કસ શિક્ષકોની જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રસંશાના પુલ બાંધવામાં આવે છે. “તમે તો તાલુકાનું ક્રીમ છો, તમે તો જિલ્લાનું ક્રીમ છો, તમે તો રાજ્યનું ક્રીમ છો.” સ્વાર્થ સધાઈ જાય પછી આ ક્રીમ ખાટી છાશમાં રૂપાંતર થઈ જાય છે. “ “ખાટી છાશ” નું સ્થાન ક્યાં હોય તે તો આપણે જાણીએ જ છે. આ ક્રીમમાંથી ખાટી છાશ બનવાના સમય દરમ્યાન તે શિક્ષકના વર્ગનું શિક્ષણ વલોવાઈ જાય છે.

દલીલબાજીમાં પ્રકાશ ઓછો અને ગરમી વધુ હોય છે એટલે હવે કોઈ દલીલ કરવી નથી. પુરાતન સમયનું  શિક્ષણ બેશક સારૂ હતુ તેની ના નથી પણ તેના યોગ્ય સંદર્ભનો વિચાર કર્યા વગર આજના શિક્ષકને શૂળીએ ચઢાવવો બિલકુલ યોગ્ય નથી,

Friday, May 19, 2017

Computer


⬇⬇
*घरबेठा कम्प्यूटर शिखवा माटे खुबज उपयोगी ऐज्यु सफरना MS WORD ना वीडियो* 
⬇⬇
*वीडियो-1* ~ https://goo.gl/qxeyxg
*वीडियो-2* ~ https://goo.gl/zCN59F
*वीडियो-3* ~ https://goo.gl/is9e7A
*वीडियो-4* ~ https://goo.gl/m82X49
*वीडियो-5* ~ https://goo.gl/9lTTLn
*वीडियो-6* ~ https://goo.gl/Tu0okg
*वीडियो-7* ~ https://goo.gl/KUvohR
*वीडियो-8* ~ https://goo.gl/Nzge9d

Thursday, May 18, 2017

Imp

🇧 🇷 🇪 🇦 🇰 🇮 🇳 🇬
💥💥 *प्रवेशोत्सव अने कन्या केळवणी वर्ष -2017 नी तारीखो जाहेर.*
*ओफिसीयल लेटेस्ट परिपत्र.*
http://www.kjparmar.in/2017/05/kanya-kelavanimahotsav-ane-shala.html

📮 *બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના કર્મચારીઓ ને CCC માંથી મુક્તિ બાબત આજ નો પરિપત્ર.*
http://www.kjparmar.in/2017/05/granted-schools-na-karmchario-mate.html

📮 *10 થી 18 વર્ષ ના બાળકો ની શારીરિક યોગ્યતા ચકાસણી કાર્યક્રમ બાબત લેટેસ્ટ પરિપત્ર.*
http://www.kjparmar.in/2017/05/10-thi-18-varsh-ni-vay-juth-na-balko-ni.html

🇹 🇪 🇹 📚📚
🇲 🇦 🇹 🇪 🇷 🇮 🇦 🇱
🔰 *મીત્રો થોડા સમયમા મા TET પરીક્ષા લેવાશે. ધોરણ 6 થી 8 નુ વિષય વસ્તુ તૈયાર કરવા માટે પાઠ્યપુસ્તકો વાંચવા માટે ખૂબ જ ઓછો સમય છે.*

👌 તેના માટે શિક્ષક ગ્રુપ ના શ્રી હિરેનભાઇ પટેલ તરફથી ધોરણ 1 થી 8 ના તમામ વિષય ની બન્ને સેમેસ્ટર ના તમામ અગત્યના મુદ્દાઓનું સંકલન કરીIMP નોટસ તૈયાર કરવામા આવેલ છે. જેનો અભ્યાસ કરવાથી TET પરીક્ષામા 100% ફાયદો થશે.

✅ *તમામ ફાઇલ ડાઉનલોડ કરવા લીંક Google chrome મા ખોલો*

🔹 *ધોરણ 6 થી 8 સામાજીક વિજ્ઞાન*
👉 https://goo.gl/WW83Fc
🔹 *ધોરણ 6 થી 8 વિજ્ઞાન અને ટેકનોલોજી*
👉 https://goo.gl/8T8bC4
🔹 *ધોરણ 6 થી 8 ગણિત*
👉 https://goo.gl/Ml1H8e
🔹 *ધોરણ 6 થી 8 ગુજરાતી*
👉 https://goo.gl/u7dGWt
🔹 *ધોરણ 6 થી 8 હિન્દી*
👉 https://goo.gl/PDctXV
🔹 *ધોરણ 6 થી 8 સંસ્કૃત*
👉 https://goo.gl/MvFhaJ
🔹 *ધોરણ 6 થી 8 અંગ્રેજી*
👉 https://goo.gl/3XBqST
🔹 *ધોરણ 1 થી 5 ની અગત્યની નોટસ*
👉 https://goo.gl/yYHJA5

💐💐💐💐💐💐💐💐💐
*TET પરીક્ષા ની તૈયારી કરતા તમારા મીત્રોને આ ઉપયોગી મેસેજ શેર કરો.*

Friday, May 12, 2017

Office

નમસ્કાર મિત્રો,

ઘણા સમયથી અને ઘણા લોકો ને એ પ્રશ્ન બહુ રહેતો કે તેમના ફોન માં ખુલતી ફાઇલોમાં ગુજરાતી શ્રુતિ ફોન્ટ સિવાય ના કોઈપણ ફોન્ટ સપોર્ટ નથી કરતા. Lmg Arun k aakash font માં લખેલ માહિતી તે મોબાઈલ માં જોઈ ન શકતા પરંતુ તેનો ઉકેલ ઘણા સમયથી આવી ગયેલ છે. પરંતુ તે આપણા ખ્યાલ માં ન હતો. તેની રીત નીચે આપેલ છે.

સૌપ્રથમ તમારે તમારા ફોન માં *WPS Office* install કરવી પડશે. જેની લિંક નીચે આપેલ છે. જો આ એપ ઇન્સ્ટોલ ના હોઈ તો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી લેશો. અને હોઈ તો અપડેટ કરી લેશો.

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

https://play.google.com/store/apps/details?id=cn.wps.moffice_eng

ત્યારબાદ તમારે ફાઈલ મેનેજર માં જઈને નીચે મુજબ ના સ્ટેપ અનુસરવાના છે.

સૌપ્રથમ ફાઈલ મેનેજર ખોલો.

તેમાં *Storage* માં
*Internal storage* વિકલ્પ *Open* કરો.

પછી *Android* સિલેક્ટ કરો. ત્યારબાદ *Data* સિલેક્ટ કરો.

ત્યારબાદ તેમાં ઘણા વિકલ્પો હશે. પરંતુ આપણે *cn.wps.moffice_eng* જ પસંદ કરવો.

એટલે ઘણા વિકલ્પ ખુલશે. જો તેમાં *.chache* લખેલ ફોલ્ડર ના બતાવતું હોઈ તો પેલા એ જાણી લો કે તમારા ફાઈલ મેનેજર માં હાઇડ થયેલ ફાઈલ show કરેલ છે કે નહીં.

જો ના કરેલ હોઈ તો પેલા સેટિંગ માં જઈ *Show hidden files* option  પસંદ કરજો. એટલે તે ફોલ્ડર દેખાડશે.

ત્યારબાદ *.chache* વિકલ્પ પસંદ કરતાં *kingsoftoffice* વિકલ્પ પસંદ કરવો. એટલે ફોલ્ડર ની અંદર *.fonts* નામનું ફોલ્ડર હશે. તે સિલેક્ટ કરવું.

તેની અંદર તમારા કોમ્પ્યુટરમાં રહેલા તમામ *.ttf font* ને *copy* kari *.fonts* ફોલ્ડર માં *paste* કરી નાખવા. એટલે તે તમામ ફોન્ટ ની અંદર લખેલ માહિતી તમે સરળતા થી તમારા ફોન માં જોઈ શકશો અને તે ફોન્ટ માં લખી પણ શકશો.

*Khas nondh*

*.ttf* સિવાય ના એકપણ ફોર્મેટ સપોર્ટ કરશે નહીં. જેની ખાસ નોંધ લેવી.ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ તમામ ભાષાના ફોન્ટ સપોર્ટ કરશે. પણ ફોન્ટ ttf હોવા જરૂરી છે.

Saturday, May 6, 2017

मैमोरी कार्ड को ठीक करने के 2 तरीके हैं।:

करप्ट और खराब मेमोरी कार्डको ठीक करने को मुख्या तोर पर 2 तरीके हैं. जो हम आपको बताएँगे इसके लिए आपको कार्ड रीडर या USB व कम्प्यूटर या लैपटाप की ज़रूरत होगी।

पहला तरीका:

1. अपने मेमोरी कार्ड को कार्ड रीडर में डालकर अपने कंप्यूटर से कनेक्ट करें और ड्राइव चेक करें जो आपके मेमोरी कार्ड की लोकेशन दिखा रही है.

2. अपने मेमोरी कार्ड पर राईट क्लिक कर “properties” में जाएँ।

3. अब Format बटन पर क्लिक करें, अब आपको एक पॉप अप बॉक्स दिखेगा जिसमे फाइल सिस्टम “FAT” नाम से होगा ज़्यादातर मेमोरी कार्ड्स FAT फॉर्मेट को ही सपोर्ट करते हैं.

4. अब स्टार्ट बटन पर क्लिक करें पर यह ध्यान रखें की आपको quick format ऑप्शन को चेक नहीं करना है. उसे खाली ही छोड़ दें।

5.अब अपना मेमोरी कार्ड चेक करें की वो काम कर रहा है की नहीं।


दूसरा तरीका:

1. Pc को on करे रिफ्रेश करे। और Ctrl+R दबाकर RUN कमांड ओपन करें और उसमे CMD टाइप कर एंटर दबाएं।

2. अब आपकी मेमोरी कार्ड का जो नाम है। वो टाइप करे जैसे की अगर ड्राइव का नाम L: है तो L: टाइप करे और फिर enter दबाएं।

3. अब format L: टाइप कर Enter दबाएं।अब आप से कन्फर्मेशन पूछी जायेगी Yes के लिए Y दबाएं No के लिए N दबाएं इसमें आपको Y दबाना है। जिससे फॉर्मेट शुरू हो जाएगा।

4. इससे आपके मेमोरी कार्ड के डिफ़ॉल्ट क्लस्टर्स सेट हो जाएंगे जिससे आपका मेमोरी कार्ड सही हो जाएगा।

Virdect:

जो मैंने अभी तरीके बताए है। इन्हें यूज़ करे।ये आपके बहूत काम आएगी। खबर पसन्द आयी हो। तो Like करे। Share करे। और कुछ भी प्रॉब्लम हो तो कमेन्ट करना ना भूले। आपको ऐसी खबर मिलती रहे उसके लिए नीचे दिए गए follow पर क्लिक करे।



Mstar Tech
Followers 33180
पैसा कमाने internet से related जानकारी के लिये निचे दिए गए follow के button पर क्लिक करे। और रोज जानकारी लेते रहे।
Follow

M

Parinam Patrak std 1 to 8 Excel File - SCE - Pragna And All Result ~ Kalrav Education Blog]

Thursday, May 4, 2017

Vacho

⛰⛰⛰Free e-Library ⛰⛰⛰

यह ई पुस्तकालय है, जिसमें दर्जनों अमूल्य ग्रंथों के PDF सहेजे गए हैं, ताकि यह अधिक से अधिक लोगों के काम आ सकें, धर्म और राष्ट्र संबंधी विषय पर PDF में अमूल्य पुस्तकें इन लिंक में संग्रहित हैं, आप विषय देखकर लिंक खोलें तो बहुत सी पुस्तकें मिलेंगी, सभी पुस्तकें आप निशुल्क download कर सकते हैं, इन लिंक्स में सैकड़ों किताबें हैं, जो कई पीढ़ियों की मेहनत का फल हैं, इस हिंद महासागर से मोती चुन लें........
Swami Dayananda - स्वामी दयानंद रचित :-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRZnUxOEpPSVBHVzQ/edit
Aadi Shankaracharya - आद्य शंकराचार्य :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRallkZ0VIWnRPVjA
Sri Aurobindo - श्री अरविंदो :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRSWktaVFPa2tSa2s
Swami Vivekanand - स्वामी विवेकानन्द :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRMFAtTi1yUFAzdW8
Swami Ramteerth - स्वामी रामतीर्थ :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRNGlYZzhqTEQtcU0
Sitaram Goel - सीताराम गोयल :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRT19aT3pnZ0tvODA
Veer Savarkar - वीर सावरकर :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRbE0wQng5YVZmb1E
Swami Shivanand - स्वामी शिवानंद :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRYXJDclQwYTBfWFk
हिन्दू, राष्ट्र व हिन्दुराष्ट्र :-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRNW1scHdGMHQzZ0U/edit
Basic Hinduism -
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRTXdpN29OTUQ0Q3c
Hindutva and India :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRNzh0MXhyRVpiVEE
Islam Postmortem - इस्लाम की जांच पड़ताल :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRdjB2R1VNTTk2Q3M
Christianity Postmortem - बाइबिल पर पैनी दृष्टि :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRcHJfRnFkRGFQcFk
Autobiography - आत्मकथाएं :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRbEpPUGcydTZlWDQ
धर्म एवं आध्यात्म -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRRzViUEdGMnI2Smc/edit
यज्ञ Yajna -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRUThPYWlldEd6NVE/edit
Brahmcharya - ब्रह्मचर्य :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRNzJmbWpSYmg5bjQ
Yog - योग :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRcWZ1NzBoWER2Tkk
Upanishad - उपनिषद :-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRNDJiQVFDbVFjbGc/edit
Geeta - श्रीमद्भगवद्गीता :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRWk9KVno2V3NNLXM
Manu and pure Manusmriti - महर्षि मनु व शुद्ध मनुस्मृति :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRTXlYQUJhUXNWM00
Valmeeki and Kamba Ramayan - वाल्मीकि व कम्ब रामायण :-
https://drive.google.com/open?id=0B1giLrdkKjfRa18yTE5EM1Z3Zk0
Books on Vedas - वेदों पर किताबें :-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRSU9OVzBfbENTcDg/edit
Maharshi Dayananda - महर्षि दयानंद समग्र :-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRN2RzYVdFZWI1a0U/edit
-------------Complete commentaries on Veda - सम्पूर्ण वेद भाष्य --------
Introduction to the Commentary on the 4 Vedas - ऋग्वेदादिभाष्यभूमिका :-
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRejNEaUo1RERJdFE/edit
RigVeda - ऋग्वेद सम्पूर्ण -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfROXl0b3B0RFpkWEE/edit
YajurVeda - यजुर्वेद सम्पूर्ण -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRby02cXFWbnQ2b2M/edit
SamaVeda - सामवेद सम्पूर्ण -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRNnh4ZG5PdUJ2bkU/edit
AtharvaVeda - अथर्ववेद सम्पूर्ण -
https://drive.google.com/folder/d/0B1giLrdkKjfRMFFXcU9waVl4aDQ/edit

Friday, April 14, 2017

Dr.aambedkar saheb

Have you seen any person in world with such bio-data?
*(1891-1956)*

*B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D.,*
*D.Litt., Barrister-at-La w.*
*B.A.(Bombay University)*
*Bachelor of Arts,*
*MA.(Columbia university) Master*
*Of Arts,*
*M.Sc.( London School of*
*Economics) Master*
*Of Science,*
*Ph.D. (Columbia University)*
*Doctor of*
*philosophy ,*
*D.Sc.( London School of*
*Economics) Doctor*
*of Science*
*L.L.D.(Columbia University)*
*Doctor of*
*Laws ,*
*D.Litt.( Osmania* *University)*
*Doctor of*
*Literature,*
*Barrister-at-La  (Gray's Inn,*
*London) law*
*qualification for a lawyer in*
*royal court of*
*England.*
*Elementary Education, 1902*
*Satara,*
*Maharashtra*
*Matriculation, 1907,*
*Elphinstone High*
*School, Bombay Persian etc.,*
*Inter 1909,Elphinston e*
*College,Bombay*
*Persian and English*
*B.A, 1912 Jan, Elphinstone*
*College, Bombay,*
*University of Bombay,*
*Economics & Political*
*Science*
*M.A 2-6-1915 Faculty of* *Political*
*Science*,
*Columbia University, New York,*
*Main-*
*Economics*
*Ancillaries-Soc iology,* *History*
*Philosophy,*
*Anthropology, Politics*
*Ph.D 1917 Faculty of* *Political*
*Science,*
*Columbia University, New* *York,*
*The*
*National Divident of India - A*
*Historical and*
*Analytical Study'*
*M.Sc 1921 June London* *School*
*of*
*Economics, London 'Provincial*
*Decentralizatio n of Imperial*
*Finance in*
*British India'*
*Barrister-at- Law 30-9-1920*
*Gray's Inn,*
*London Law*
*D.Sc 1923 Nov London* *School*,
*of*
*Economics, London 'The*
*Problem of the*
*Rupee - Its origin and it's,*
*solution' was*
*accepted for the degree of D.Sc.*
*(Economics).*
*L.L.D (Honoris Causa) 5-6-1952*
*Columbia*
*University, New York For HIS*
*achievements,*
*Leadership and authoring the constitution of India*
*D.Litt (Honoris Causa)*
*12-1-1953 Osmania*
*University, Hyderabad For HIS*
*achievements,*
*Leadership and writing the*
*constitution of*

*India!*

*Name:*
*✅ Dr. B. R. Ambedkar✅*Man of d millenium,  A history maker n a humanist above all. A great luminary of India.

Sunday, April 9, 2017

Shisyvruti

ઓનલાઈન શિષ્યવૃતિ સંપૂર્ણ માહિતી  http://ratanpurschool.blogspot.in/2017/04/blog-post_9.html

Thursday, April 6, 2017

Prgana parinam 3 to 5

http://www.prakashjohn.in/2017/04/std-345-pragna-parinam-patrak-excel-file.html

HTat aall matiriyal

HTAT એકસામ માટેનું સૉર્ટ આઉટ કરેલ મટેરિયલ્સ 356 MB ની ZIP ફાઈલ મેં ક્રિએટ કરીને ગૂગલ પર સૌ મિત્રો માટે અપલોડ કરેલ છે

આ સૉર્ટ આઉટ મટેરિયલ્સ ડાઉનલોડ કરીને ઓછા સમય માં ઝડપથી મહેનત કરો

આમાં વોટ્સએપ પરની તમામ ફાઈલોમાંથી સૉર્ટ આઉટ કરેલ ફાઈલો છે 🙏🏾

✍🏽મેહુલ પટેલ

https://drive.google.com/file/d/0Bw9fT-YyXfstZ0Z4UlYzQVotTFk/view?usp=drivesdk


Wednesday, April 5, 2017

Htat

🇲 🇪 🇬 🇦 🇨 🇴 🇳 🇹 🇪 🇳 🇹
🔰 *મીત્રો થોડા દિવસો મા HTAT પરીક્ષા લેવાશે. ધોરણ 1 થી 8 નુ વિષય વસ્તુ તૈયાર કરવા માટે પાઠ્યપુસ્તકો વાંચવા માટે ખૂબ જ ઓછો સમય છે.*

*👌 તેના માટે શિક્ષક ગ્રુપ ના શ્રી હિરેનભાઇ પટેલ તરફથી ધોરણ 1 થી 8 ના તમામ વિષય નની બન્ને સેમેસ્ટર ના તમામ અગત્યના મુદ્દાઓનું સંકલન કરીIMP નોટસ તૈયાર કરવામા આવેલ છે. જેનો અભ્યાસ કરવાથી HTAT પરીક્ષામા 100% ફાયદો થશે.*

✅ *તમામ ફાઇલ ડાઉનલોડ કરવા લીંક Google chrome મા ખોલો*

🔹 *ધોરણ 6 થી 8 સામાજીક વિજ્ઞાન*
👉 https://goo.gl/lbKdF2
🔹 *ધોરણ 6 થી 8 વિજ્ઞાન અને ટેકનોલોજી*
👉 https://goo.gl/qLQkGb
🔹 *ધોરણ 6 થી 8 ગણિત*
👉 https://goo.gl/DKaboS
🔹 *ધોરણ 6 થી 8 ગુજરાતી*
👉 https://goo.gl/ErZSHo
🔹 *ધોરણ 6 થી 8 હિન્દી*
👉 https://goo.gl/80iIMt
🔹 *ધોરણ 6 થી 8 સંસ્કૃત*
👉 https://goo.gl/T2cOCr
🔹 *ધોરણ 6 થી 8 અંગ્રેજી*
👉 https://goo.gl/NJmGwR
🔹 *ધોરણ 1 થી 5 ની અગત્યની નોટસ*
👉 https://goo.gl/hCSB9A
➖➖➖➖➖➖➖➖➖➖➖
👉🏿🇲 🇦 🇹 🇩 🇦 🇷 🇾 🇦 🇩 🇮
*💥💥विधानसभा चुंटणी 2017 माटे मतदार क्रमांक, भाग नंबर, क्रम नम्बर वगेरे नी माहिती मांगवामा आवी छे*

*➡मात्र चुंटणी कार्ड नंबर ना आधारे तमाम माहिती केवी रीते मेलवशो ???*
👉🏿https://goo.gl/mmyvdo
➖➖➖➖➖➖➖➖➖➖➖
🇨 🇦 🇸 🇪➖. 🇱 🇪 🇸 🇸
*✅⚫કેશ-લેશ વ્યવહાર બાબતે લેટેસ્ટ ન્યુજ રીપોર્ટ*
*✍🏿દરેક વ્યક્તિ માટે ખુબ ઉપયોગી*
*✍🏿કેટલો ચાર્જ લાગશે*
*✍🏿રોકળથી કેટલો વ્યવહાર કરવો?*
*✍🏿તમામ માહિતી એક ક્લિક પર*
👉🏿https://goo.gl/9ydFg3
➖➖➖➖➖➖➖➖➖➖➖
🇧 🇴 🇳 🇩
💥⚫ *विधासहायको भरती 2016/17*
👌🏻 *नवी निमणूक पामेल विधासहायको पासेथी 3 लाख रुपिया ना जामीनगीरी बोन्ड मेळवी लेवा बाबत लेटेस्ट परिपत्र कच्छ : तारीख 4/4/2017*
*➡तमाम ने वांच्वा लायक*
👉🏿 https://goo.gl/Pe5J0S
➖➖➖➖➖➖➖➖➖➖➖
*💥💥धोरण 11 पछी CBSC के अन्य बोर्ड मा प्रवेश मेलववा बाबत अगत्यनो परीपत्र*
👉🏿https://goo.gl/EozP4s
➖➖➖➖➖➖➖➖➖➖➖
✅⚫ *धोरण 11 विज्ञान प्रवाह मा प्रवेश बाबत बनासकांठा जिल्लानो परीपत्र*
*➡केटलाक संचालकों द्वारा मोटी मोटी जाहेरातो आपवमा आवे छे अने कोचिंग नी फी उघराववामा आवे छे।*
*➡फक्त मेरिटना आधारे ज प्रवेश आपवा बाबतनो लेटेस्ट परीपत्र*
👉🏿https://goo.gl/VSZXjT
➖➖➖➖➖➖➖➖➖➖➖
*💥⚫पीटीसी प्रथम अने द्रीतीय वर्ष, तेमज प्री पीटीसी नी होल टिकिट जाहेर*
👉🏿https://goo.gl/ozilxU
➖➖➖➖➖➖➖➖➖➖➖
*​​​⚫🔀वांचो अाजना तमाम शैक्षणिक समाचार 05/04/2017​​​*
👉🏿https://goo.gl/vp1tGB
➖➖➖➖➖➖➖➖➖➖➖
🇪   🇲 🇦 🇬 🇦 🇿 🇮 🇳 🇪

*📒⚫જ્ઞાનપરબ મેગેઝિનનો એપ્રિલ ૨૦૧૭ નો અંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. આવનારી GPSC,HTAT પરીક્ષાની તૈયારી માટે ખાસ ડાઉનલોડ કરી લેજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો...*
*➡આ અંકના મુખ્ય આકર્ષણો...⤵⤵*
*➡★મનોમંથન*
*➡★ધો-૭ બીજું સત્ર વિજ્ઞાન ટેક. પ્રશ્નોના જવાબ(વન લાઈનર)*
*➡★વૈજ્ઞાનિક શોધ અને શોધક*
*➡★તોલમાપના વિનિમય દર*
*➡★વ્યક્તિ વિશેષ - ઝવેરચંદ મેઘાણી*
*➡★માર્ચ માસનું સંપૂર્ણ કરંટ અફેર્સ*
*➡★ભારતીય સંસ્કૃતિ અને કલા* *વિષયક પ્રશ્નો*
*➡★ગુજરાતી રૂઢીપ્રયોગ અને અર્થ*
👉🏿https://goo.gl/zWNCc1
✅🇲 🇺 🇸 🇹 🇸 🇭 🇦 🇷 🇪✅


Tuesday, April 4, 2017

Enovstion

ઇનોવેટીવ શિક્ષકોના આ ગ્રુપમાં જોડાયેલ સૌ શિક્ષક મિત્રો માટે ઇનોવેશન આઈ.આઈ.એમ અને જી.સી.ઈ.આર.ટી ખાતે સબમિટ કરવા માટેની તક.
હવે આપ આપનું ઇનોવેશન સીધું Educational Innovations Bank IIMA ખાતે આ લીંક દ્વારા સબમિટ કરી શકો છો.
ઇનોવેશન સબમિટ કરવા માટેની લીંક: https://goo.gl/AQPkfy


H tat

🇭 🇹 🇦 🇹
      🇲 🇴 🇩 🇪 🇱
                🇵 🇦 🇵 🇪 🇷  7⃣

*📚💥HTAT માં આવનાર HTAT પરીક્ષા માટે ઉપયોગી મોડેલ પેપર નં 7 ડાઊનલોડ કરો 75 માર્ક્સ પાર્ટ 1*
http://www.edujyot.com/2017/04/htat-model-paper-7.html
🇬 🇵 🇸 🇨
      🇲 🇴 🇩 🇪 🇱
                🇵 🇦 🇵 🇪 🇷  1⃣5⃣

*📚💥GPSC પ્રિલી પરીક્ષા માટે ઉપયોગી મોડેલ પેપર નં 15 ડાઊનલોડ કરો 100 માર્ક્સ*
http://www.edujyot.com/2017/04/gpsc-model-paper-no-15.html

🇰 🇳 🇴 🇼 🇱 🇪 🇩 🇬 🇪
      🇸 🇵 🇦 🇷 🇰 🇸

*📚KNOWLEDGE SPARKS અહિયા દરરોજ કોઈ એક ટોપિક પર ટુકા વિષયના પ્રશ્ર્નો ના જવાબ મુકવામાં આવશે જે આવનાર પરીક્ષા માટે ખુબજ ઉપયોગે થશે*
*GPSC પરીક્ષા માટે ખુબજ ઉપયોગી ટોપિક*

*➡આજનો વિષય:-મહાગુજરાત આંદોલન*
http://www.edujyot.com/2017/04/mahagujarat-andolan.html

🇴 🇳 🇱 🇮 🇳 🇪 🇶 🇺 🇮 🇿
💚 *આજનો વિષય :-* NCTE,NCF, મુમ્બઈ પ્રાથમીક શીક્સણ અધીનીયમ
📲 *HTAT પરીક્ષા માટે વહિવટી વિભાગ માટે  સરળતાથી તૈયારી કરવા માટેTET HTAT GURU દ્વારા તૈયાર કરેલી ONLINE QUIZ નં. 7⃣ રમો.*

♻ કુલ પ્રશ્નો :- 25

✅ *આ ક્વીજ રમવા નીચેની લીન્ક  Google Chorme મા ખોલો*
http://www.edujyot.com/2017/04/htat-online-quiz-no-7-nctencf-and-mubai.html


🇪 🇨 🇴 🇨 🇱 🇺 🇧
🏢 *HTAT  પરીક્ષા મા પ્રાથમીક શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને કાર્યક્રમો બાબત અમૂક પ્રશ્નો પૂછાતા હોય છે. તેમા મદદરૂપ બને તેવી  TET HTAT GURU દ્વારા ઈકો ક્લબ કાર્યક્રમનો સંપૂર્ણ પરીચય આપતી ફાઇલ બનાવેલી છે.*
👉HTAT  પરીક્ષા માટે ખાસ ઉપયોગી
http://www.edujyot.com/2017/04/full-detail-about-eco-club-imp-for-htat.html

MUKHYA SHIKSHAK ABHIYOGYATA KASOTI (HTAT) E-BOOK BY AVAHALGAM PART-2

·
🇭‌🇹‌🇦‌🇹‌➖🇲‌🇴‌🇸‌🇹🇮‌🇲‌🇵‌ 
🇪‌-🇧‌🇴‌🇴‌🇰‌➖🇵 🇦 🇷 🇹 2⃣
*📕📗HTAT ની પરીક્ષા આપનાર મિત્રો માટે ખૂબ ઉપયોગી E-BOOKભાગ-2*

*📒⚫આ બુક ના મહત્વના મુદ્દાઓ⤵⤵*

*🔻શાળા દફ્તરની સંકલ્પના*
*🔻દફ્તરની જાળવણી શા માટે ?*
*🔻દફતરોનાં પ્રકાર*
*🔻કેટલા દફતરોનો પરિચય*
*🔻વયપત્રક*
*🔻ડેડસ્ટોક રજીસ્ટર*
*🔻આવક જાવક રજીસ્ટર*
*🔻વીઝીટબુક & સુચના બુક*
*🔻કન્ટીજન્સી હિસાબ*
*🔻સિક્કા રજીસ્ટર*
*🔻રોજમેળ ,વાલી સ્લીપ*
*🔻કાયમી હુકમોની ફાઇલ*
*🔻આવેલા સર્ટિ ની ફાઇલ*
*🔻શાળા વિકાસ ફંડ*
*🔻પરિણામપત્ર*
*🔻શિક્ષકોનું હાજરીપત્રક*
*🔻વસ્તી ગણતરી રજીસ્ટર*
*🔻લોગબુક ,શિષ્યવૃતિ પત્રક*
*🔻ચાર્જ રિપોર્ટની ફાઇલ*
*🔻શાળા વ્યવસ્થાપન સમિતિ*
     *કાર્યવાહી બુક*
*🔻વિધાર્થી ના હાજરીપત્રકો*
*🔻ટપાલ રવાનગી બુક*
*🔻માસિક પત્રકની ફાઇલ*
*🔻વાલી સંપર્ક & મુવમેંટ રજીસ્ટર*
*🔻શિક્ષકની દૈનિક નોંધપોથી*
*🔻મિલકત રજીસ્ટર*
*🔻પ્રવાસ હિસાબ*
*🔻પરીક્ષા ઉતરવહી*

*👆🏿👆🏿ઉપરના તમામ મુદ્દા નો સમાવેશ માત્ર એક જ pdf ફાઇલ મા*
http://www.edujyot.com/2017/04/mukhya-shikshak-abhiyogyata-kasoti-htat_13.html
➡➡➡➡➡➡➡➡➡➡➡
*​​📲📲નવી નોકરીઓની માહીતી,સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અને અવનવી ટેકનોલોજી ટીપ્સ ની માહિતિ નિયમિત મેળવવા તમારા Whatsapp  ગ્રુપમાં નં. 9904187377 એડ કરો​​*
*👏Stay Connected www.edujyot.com*


Htat

🇹 🇪 🇹  👌 🇭 🇹 🇦 🇹 
🇲 🇦 🇹 🇪 🇷 🇮 🇦 🇱
*મીત્રો TET  ની HTAT  ની પરીક્ષાઓ ટુંક સમયમા લેવાશે ત્યારે અગાઉથી આ પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરી શકો તે માટે TET HTAT GURU દ્વારા તૈયાર કરેલ પરફેકટ મટીરીયલ સીલેબસ મૂજબ મુકેલ છે.*
*⚫➡નોંધ : અમારા મટીરીયલ મૂજબ તૈયારી કરી ઘણા ઉમેદવારો બીનસચીવાલય ક્લાર્ક,પોલીસ,ફોરેસ્ટ,તલાટી મંત્રી વગેરે પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે*
🔹 *શૈક્ષણીક મનોવિજ્ઞાન*
🔹 *ટેટ એચ.ટાટ સીલેબસ*
🔹 *બંધારણ મટીરીયલ*
🔹 *કોમ્પ્યુટર મટીરીયલ*
🔹 *કરન્ટ અફેયર્સ*
🔹 *અંગ્રેજી ગ્રામર મટીરીયલ*
🔹 *જનરલ નોલેજ શોર્ટકટ ટ્રીકસ*
🔹 *જંનરલ નોલેજ મટીરીયલ*
🔹 *ભૂગોળ મટીરીયલ*
🔹 *જનરલ નોલેજ વીડીયો*
🔹 *સરકારની વીવીધ યોજનાઓ*
🔹 *ગુજરાતનુ જનરલ નોલેજ*
🔹 *ગુજરાતના તમામ જીલ્લાઓનો પરીચય*
🔹 *ગુજરાતી ભાષા સાહિત્ય મટીરીયલ્સ*
🔹 *ગુજરાતી વ્યાકરણ મટીરીયલ્સ*
🔹 *ઇતિહાસ મટીરીયલ્સ*
🔹 *ભારત જનરલ નોલેજ*
🔹 *ગણીતનું મટીરીયલ્સ*
🔹 *ગણીતની શોર્ટકટ ટ્રીકસ*
🔹 *ધોરણ 6 થી 8 કન્ટેન્ટ*
🔹 *પરીચય વિભાગ ૧૫૦ ફાઇલ*
🔹 *વિજ્ઞાન મટીરીયલ્સ*
*✅ જે તે વીષયનું મટીરીયલ ડાઉનલોડ કરવા લીંક Google chrome મા ખોલો.*
👇🏿👇🏿👇🏿👇🏿
👉🏿http://edunewsguru.blogspot.in/2017/03/htat-mate-usful-study-material.html?m=1
◆●◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
*⏺HTAT સ્ટડી મટીરિયલ⏺* 
*➡HTAT Exam Practice Paper No – 1 (PART -1- 75 ગુણ)*
*👉પેપરમાં સમાવિષ્ટ મુદ્દાઓ* 
*✅રાઈટ ટુ ઇન્ફર્મેશન એક્ટ - 2005 (RTI)*
*✅ધ રાઈટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ - 2009 (RTE)*
*✅શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય*
*✅પ્રાથમિક શિક્ષણ  નિયામકશ્રીની કચેરીને લગતા પ્રશ્નો*
*✅મધ્યાહ્ન ભોજન યોજના અને શાળાઓની કચેરી*
*✅G.C.E.R.T વિશે માહિતી*
*✅ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ*
*✅રાજ્ય પરીક્ષા બોર્ડ*
*✅ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ*
*✅ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ - 1947*
*✅ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો - 1949*
*✅ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ (નિયમન) અધિનિયમ - 1984*
*✅શિક્ષણ પંચો અને નીતિઓ* 
*✅રાજ્ય અને દેશ કક્ષાએ શિક્ષણ સુધારણા* 
*✅રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા - 2005 (NCF)*
*✅NCERT, CBSE, NUEPA વિશે માહિતી*
*✅શીખવવાના કૌશલ્યો, શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ*
*✅આચાર્યનું માનસિક સ્વાસ્થ્ય*
*✅ક્રિયાત્મક સંશોધન* 
*✅સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન*
*✅સ્કૂલ મેનેજમેન્ટ કમિટી*
*✅શાળાકીય નેતૃત્વ* 
*✅જનરલ નોલેજ*
👉http://edunewsguru.blogspot.in/2017/04/htat-exam-practice-paper-no-1-part-1.html?m=1
*➡નોંધ : અહી ભાગ - 1 માં 75 ગુણનું પેપર મુકવામાં આવ્યું છે. જેમાં ઉપરના તમામ મુદ્દાઓમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. ભાગ - 2 માં 75 ગુણના પેપરમાં ધોરણ 6 થી 8 ના તમામ વિષયોની માહિતી અને અન્ય જનરલ નોલેજ અને વર્તમાન બનાવો મૂકવામાં આવશે.* 
*➡HTAT ની પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો મો. નં -9725046196 તમારી પાસે રહેલા વોટ્સએપ ગ્રુપમાં એડ કરો.*