menu
- Home
- મારો વર્ગ (ફક્ત મારી ઉપયોગી ફાઈલો )
- શાળા ને ઉપયોગી ફાઈલો
- ઉપયોગી ડાળી
- પ્રજ્ઞા અભિગમ તથા વાંચન મટીરીયલ્સ
- પરિપત્રો
- મોડ્યુલ
- હોમ લર્નિંગ (HOME LEARNING)
- હિન્દી
- ENGLISH
- સંસ્કૃત
- ગુજરાતી
- MATHS
- Scienc
- EXTRA BOOK
- ધોરણ -૧
- ધોરણ -૨
- ધોરણ -૩
- ધોરણ -૪
- ધોરણ-૫
- ધોરણ -૬
- ધોરણ-૭
- ધોરણ-૮
- ધોરણ-૯
- ધોરણ-૧૦
- ધોરણ ૧૧ (આર્ટસ)
- ધોરણ -૧૨(આર્ટસ)
- ધો.6થી12(ઈતિહાસ)
- ધો.6થી8(ગુજરાતી)
- પરીક્ષાલક્ષી પત્રકો (SCE)
- પાઠ્યપુસ્તકો
- 1 to 12 BOOK
- T.L.M
- ધોરણ 5 થી 12 ના ગણિત વિષયનાં વિડિઓ
- જ્ઞાનકુંજ વિડીયો
- IMPORTANT DOCUMENT
- ક્રિયાત્મક સંશોધન
- PROJECT
- ગુજરાતી બ્લોગ જગત
- સામાયિક
- E BOOK
- સીસીસી પરીક્ષા
- આધાર કાર્ડ (યુનિક આઈડી )
- तमारा बालक नो आधार डाइस जानो
- ગુજરાતી / હિન્દી ફ્રોન્ટ
- અગત્યા ના ફોર્મ
- SSA SONG
- प्राथॅनासभा
- ગુજરાતી શ્રુતિ સેટઅપ
- Math's(રિઝનિંગ)
- દેશી હિશાબ
- પ્રાર્થના ક્રાયક્રમ
- पुरनगोडलिया ब्लोग्स
- અહેવાલ
- મતદાર યાદી
- Nmms ની પરીક્ષા
- વિવિધ વાનગીઓ
- મેગેઝીન
- exal file
- ભાષા પુષ્પ ક્વીઝ & google form
- પાઠ્યપુસ્તક ,શિક્ષક આવૃત્તિ અને સંદર્ભ સાહિત્ય
- વિજ્ઞાન- ગણિત મેળા વિષે
- Liberty(Special Booklet)
- શિક્ષક સજ્જતા કસોટી
- રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A
- TET / TAT /HTAT /CRC/BRC ANS.KEY
ચાલતી લીટી
શાળા ઓનલાઈન લીંક
Saturday, November 29, 2014
Thursday, November 27, 2014
Wednesday, November 26, 2014
Tuesday, November 25, 2014
Monday, November 24, 2014
Gujarat milki niyamo
Saturday, November 22, 2014
Friday, November 21, 2014
Tuesday, November 18, 2014
Monday, November 17, 2014
♥ આપણા શરીરની અજાયબી
♥ |
→ આપણું નાક એરકંડિશનરનું કામ કરે છે. તે શ્વાસમાં આવતી વધુ ઠંડી હવાને હૂંફાળી કરે છે અને ચેતવણી પણ આપે છે. ગરમ હવાને ઠંડી પણ કરે છે અને હવામાંથી રજકણોને ગાળીને અનુકૂળ
હવા જ ફેફસા તરફ મોકલે છે.
→ આપણી આંખ ઉપરની આઇબ્રો કે ભ્રમરનો હેતુ વિજ્ઞાાનીઓને પણ સમજાયો નથી. વિજ્ઞાાનીઓ કહે છે કે કપાળ પર વળેલો પરસેવો આંખમાં ન જાય એટલા માટે જ ભ્રમર બની છે.
→ આપણી ચામડી પર પૃથ્વી પરની માનવવસતી કરતાંય વધુ બેક્ટેરિયા હોય છે.
→ માણસ એક એવું પ્રાણી છે કે જેને હથેળીઓ તથા પગના તળિયાની ચામડીમાં રંગકણો હોતા નથી.
→ આપણા આંતરડામાં લગભગ ૧ કિલો બેક્ટેરિયા રહે છે. તેમાંના મોટાભાગના ઉપયોગી છે.
→ આપણા હાડકાંના પોલાણમાં બોનમેરો હોય છે. જેમાં દરરોજ અબજો લાલકણો બનીને
લોહીમાં ભળે છે.
→ આપણા શરીરના જ્ઞાનતંતુઓમાં વહેતા સંદેશાના મોજાંની ઝડપ સેકંડના ૭ કિલોમીટરની હોય છે.
→ આપણું મગજ હાથના સંચાલન માટે સૌથી વધુ કામ કરે છે.
Sunday, November 16, 2014
Saturday, November 15, 2014
HTAT મુખ્ય શિક્ષકની શાળામાં કરવાની વહીવટી કામગીરી |
વહીવટી કામગીરી
રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થીમંડળ રેકર્ડ તેમજ
શિક્ષક લોગબુક અદ્યતનીકરણ
➢ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ,
શાળા સ્વચ્છતા રોજમેળ તેમજ વાઉચર ફાઈલ તૈયાર
કરવી
➢ ટી.એમ.૧ અને ટી.એમ.૨ લેખન અને નિભાવ૪
સમગ્ર પરિક્ષા આયોજન અને પરિક્ષાઅને
પરિણામની તમામ બાબતો તેમજ તે અંગેનું તમામ
દસ્તાવેજીકરણ
➢ શિક્ષક હાજરી પત્રક માસ મુજબ તૈયાર કરવુ અને
સી.એલ. તેમજ અન્ય રજા બાબતનો હિસાબ અને
રજા રિપોર્ટ ફાઈલ તૈયાર કરવી
➢ માસિક પત્રક અને તે બાબતના તમામ
એકંદરી પત્રકો
➢ શાળાકીય તમામ પત્રકોનું કોમ્પ્યુટરાઇજઝેશન
➢ પાઠ્ય પુસ્તક/સ્વાધ્યાયપોથી અને અન્ય
સ્ટેશનરી વિતરણ અને તે અંગેનો હિસાબ અને તે
બાબતનું દસ્તાવેજીકરણ
➢ ચાલુ અને શાળા બહારના એલ.સી.ના જી.આર.
નંબર શોધવા,એલ.સી.લખવા તેમજ તે અંગેનુ
તમામ રેકર્ડ નિભાવણી અનેે તેને નિયમિત અદ્યતન
રાખવું
➢ શાળામાં તમામ નવિન પ્રવેશ અને
બીજી શાળામાંથી આવેલ વિદ્યાર્થી પ્રવેશ બાબત
તેમજ જી.આર.માં નામ ચડાવવા બાબત
➢ ઓડિટ રજીસ્ટરની નિભાવણી અને તેને નિયમિત
અદ્યતન રાખવું
➢ શાળા લાયબ્રેરીની તમામ બાબતો અદ્યતન
રાખવી અને તેનો બાલ ભોગ્ય અને શિક્ષક ભોગ્ય
ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા અને તેના તમામ
રેકર્ડ અને દસ્તાવેજોને નિયમિત અદ્યતન રાખવા
➢ ઇન્કમટેક્ષની તમામ બાબતો અને
તેઅંગેના તમામ દસ્તાવેજોની નિભાવણી
➢ દૈનિક આંકડા પત્રક અને તે બાબતની સંપુર્ણ
કામગીરી અને તેને લગતા દસ્તાવેજોને નિયમિત
અદ્યતન રાખવા
➢ હાઈસ્કુલમાંથી આવતા તમામ સર્ટીની ખરાઈ
કરવાની સંપુર્ણ કામગીરી
➢ અ.જા.,અ.જ.જા., અસ્વચ્છ અને ેવિકલાંગ
શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે
અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ બક્ષીપંચ શિષ્યવૃત્તિ ની દરખાસ્ત તૈયાર
કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ વિચરતી વિમુક્ત જાતિ, આર્થિક પછાત અને
સા.શૈ.પછાત તેમજ અ.જા.પૈકી અતિ પછાત
શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે
અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ લઘુમતિ શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર
કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
➢ સી.આર.સી. મીંટીગ અને અન્ય તમામ
મીંટીગની બેઠક વ્યવસ્થા બાબતની કામગીરી
➢ બાયસેગ સેટીંગ અને પ્રસારણ ચાલુ કરવુ તેમજ
ટેકનિકલ અને અન્ય પ્રોદ્યોગિકિ બાબતો તેમજ
ઇલેક્ટ્રિક્લ બાબતની સમસ્યાઓનુ નિવારણ કામગીરી
➢ પ્રયોગશાળા જાળવણી અને તે અંગેના તમામ
સાધનોની જાળવણી અને તેબાબતનું તમામ રેકર્ડ
નિભાવણી
➢ મધ્યાહન ભોજન યોજના વર્ધીબુકમાં નિયમિત
આંકડા પુરાવવા અને માલસામાન ચકાસવો તેમજ
પુરવઠો કાઢી આપવો
➢ ધોરણઃ-૮(આઠ)
પાસના શાળા છોડ્યાના પ્રમાણપત્ર
કાઢી આપવાની કામગીરી
➢ વિદ્યાર્થીઓના શિષ્યવૃતિ/ગણવેશ
સહાયની ચુકવણી બાબતે બેંક એકાઉન્ટ
ખોલાવવાની કામગીરી
➢ ચુંટણી અંગેની શિક્ષકોની અને અન્ય માહિતીનું
એકત્રીકરણ અને દસ્તાવેજીકરણ તેમજ ચુંટણી બુથ
તૈયાર કરવાની કામગીરી
➢ તમામ શાળાકીય કાર્યક્રમો માટે માઈક અને
સ્ટેજ વ્યવસ્થા બાબતની કામગીરી