menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Monday, June 20, 2016

Ltc

💥 ​LTC PRAVAS JATA PAHELA NO AADESH TATHA ARAJI NAMOONO.
http://shixansaurabh.blogspot.in/2016/04/ltc-pravas-jata-pahela-no-aadesh-tatha_41.html
💥 ​L.T.C . MEGA UPLOAD

🚎■L.T.C Forms

🚎◆L.T.C G.R

◆ L.T.C Travel Agency List ↓↓↓*
http://shixansaurabh.blogspot.in/2016/03/ltc-mega-upload.html



Posted via RAJESH

પિતા

પત્ની જયારે પોતાની માં બનવાની
ખુશ ખબર આપે, અને તે ખબર  સાંભળીને આંખમાંથી ખુશીના
આશુ ટપ- ટપ પડે ત્યારે....માણસ......,

" પુરુષ  માંથી  બાપ બને છે
                             

નર્સે હાથમાં જયારે વીટળાયેલો થોડાક જ...અમુક પાઉન્ડ નો જીવ સોંપ્યો  ને જવાબદારીના પ્રચંડ ભાર નું ભાન કરાવ્યુ ત્યારે.....,માણસ.....,

" પુરુષ માંથી બાપ બને છે "

રાત- અડધી રાતે પત્ની સાથે બાળક ના ડાયપર બદલવા જાગવું, અને  બચ્ચા ને કમરમાં તેડીને ફરાવતા  ચુપ કરે ત્યારે..........,માણસ......,

" પુરુષ  માંથી બાપ બને છે "

મિત્રો સાથે સાંજે નાકે મેળાઓ અને પાર્ટીઓ જયારે નીરસ લાગે,
એજ પગલાં  જ્યારે ઘર  તરફ દોટ મુકે ત્યારે........, માણસ......,

"પુરુષ માંથી બાપ બને છે "

" અરે લાઈન કોણ લગાડે " અને હંમેશ સિનેમાની ટીકીટ ચ બ્લેકમાં ખરીદે
એજ વ્યક્તી, બચ્ચાની શાળાના
ફોર્મ માટે વહેલી સવારથી કલાકો
ના કલાકો ઈમાનદારી થી ઉભો
રહેતો ત્યારે ......, માણસ....,

" પુરુષ માંથી બાપ બને છે "

જેને ઉંઘ માંથી સવારે ઉઠાડતા  ઘડિયાળ ના અલાર્મ કંટાળતા, એજ આજે નાજુક બબલુના હાથ
અથવા પગ ઉંઘ માં પોતાના શરીર
નીચે ના આવે માટે વારે ઘડીએ રાતે ઉઠીને જોઇને સાવધાની થી સુવે ત્યારે......,માણસ...,

" પુરુષ માંથી બાપ બને છે "

સાચા જીવનમાં એકજ ઝાપટ માં કોઈને પણ પછાડી શકે એ જ
જયારે બચ્ચા સાથે ખોટી ફાઈટીંગ માં બચ્ચાની નાજુક ચપાટ ખાઈને
ભોયમાં આળોટવા માંડે ત્યારે......
માણસ........,

" પુરુષ માંથી બાપ બને છે "

પોતે ભલે ઓછું-વધુ ભણ્યો હશે પણ, ઓફીસેથી આવીને છોકરા ને
" હોમ વર્ક બરાબર કરજે "
કડકાઈ થી કહે ત્યારે....માણસ......,

" પુરુષ  માંથી બાપ બને છે "

"કાલ કોણે  જોઇ છે?" કહી નેમોજ મજા કરનારો અચાનક છોકરાના આવતીકાલ માટે આજે બચત કરવા લાગે ત્યારે......
માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે "

ઓફિસમાં અનેકોના બોસ બનીને
હુકમ છોડવા વાળો, શાળા ના
PTm માં વર્ગ શિક્ષક સામે ગભરુ બનીને, દાખલ થાય, પુરેપુરી INSTRUCTION
સાંભળે ત્યારે.....માણસ......,

" પુરુષ માંથી બાપ બને છે "

પોતાના પ્રમોશન કરતા પણ તે  શાળાની સાદી યુનિટ ટેસ્ટના રીઝલ્ટની વધારે કાળજી કરવા
લાગે ત્યારે......માણસ.......,

" પુરુષ માંથી  બાપ બને છ"                            

પોતાના જન્મદિવસ ના ઉત્સાહ  કરતા,  છોકરાના બર્થડે પાર્ટી ની  તૈયારીમાં અટવાઈ જાય ત્યારે.....
માણસ.......,

" પુરુષ માંથી બાપ બને છે "
                              

સતત કાર માં ફરનારો જયારે છોકરાના સાયકલની સીટ
પકડીને પાછળ ભાગે ત્યારે......
માણસ......,

" પુરુષ માંથી  બાપ બને છે"                           

પોતે જોયેલી દુનિયા, અને
કરેલી  ભૂલો છોકરાઓ ના કરે માટે તેમને પ્રીચિંગ કરવાની શરૂઆત કરે ત્યારે......માણસ.......,

" પુરુષ  માંથી  બાપ બને છે
                               

છોકરાના કોલેજ ના પ્રવેશ  માટે  ગમ્મે ત્યાંથી રૂપિયા લાવી,
અથવા સારી ઓળખાણ સામે બે હાથ જોડે ત્યારે.......માણસ.......,

" પુરુષ  માંથી  બાપ બને છે                              

"તમારો સમય અલગ હતો,
હવે જમાનો બદલાઇ ગયો,
તમને કાઈ ખબર નહિ પડે, "
" This is generation gap "
આવું વાક્ય કે એણે જ ક્યારેક બોલેલા સંવાદ એને જ સાંભળવા મળે ત્યારે બાપુજી ને યાદ કરી, હળવા થઈને
મનમાં ને મનમાં માફી માંગી લે ત્યારે.....માણસ........,

" પુરુષ માંથી  બાપ બને છે "
                             

છોકરો પરદેશ જાશે, છોકરી લગ્ન
કરીને પારકે ઘરે જશે, તેની ખબર
છે, તો પણ તેમની માટે પોતેજ સતત પ્રયત્ન કરે ત્યારે....માણસ......, 

" પુરુષ  માંથી બાપ બને છે "
                             
છોકરાઓ ને મોટા કરતા- કરતા પોતે ક્યારે વૃધ્ધ થઇ ગયા એ
પણ ધ્યાન માં નથી  આવતું,
અને જયારે ધ્યાન માં આવે ત્યારે તેનો કોઈ ઉપયોગ નથી હોતો ત્યારે......,માણસ.......,

" પુરુષ  માંથી  બાપ બને છે.....
બહુ ઓછી સ્ત્રીઓ પિતા બનેલા પતિ ને સ્નેહ થી credit આપી શકે છે.
હા, મા પોતાના શરીર માં થી જીવનની રચના કરે છે.પણ એ જીવન ને જાળવી ને એના સંવર્ધન નુ કામ જે કરે છે એ પિતા ને પણ એટલા જ વ્હાલ અને ધન્યવાદ આપવા પડે.
સ્ત્રી સ્વભાવે expressive છે માટે પોતે જે કરે છે તે કહી શકે છે..
જે ફરજ માની ને કરે ને જવાબદારી સ્વીકારી ને જીવે છે એવા પુરુષ અને પિતા બંને ને વંદન.

Dedicate  to all Fathers



Posted via RAJESH

दिवस स्पेशियल तमाम फाइल मात्र ऐक ज क्लिक मा...BY ALPESH PARMAR​ ​👉🏿अहेवाल फाइल वर्ड तेमज PDF मा​ ​👉🏿योगा डे कार्यक्रम फाइल​ ​👉🏿डाउनलोड योगा श्लोक​ ​👉🏿डाउनलोड योगासन विडियो​ ​👉🏿योग दिवस आयोजन फाइल...​

  



Posted via RAJESH

 clik. here 


Thursday, June 9, 2016

Gujarati sayri

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

” ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”

મેં કર્યો એકજ સ્થળે ઊભા રહીને ઈન્તિઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં…

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

સુંદર જો હો તબીબ તો છે એક વાત નો ડર,
સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.

માનવ ઉપર છે ઍવા ભરોસા ના જોઈ ઍ,
બદલા જગત ની રીત મુજબ ના ના જોઈ ઍ,
તારુ ઍ બહાનુ હોય જો અમને નીભાવવા નુ,
તો ઑ ખુદા અમારે ઍવી શ્રદ્ધા ના જોઈ ઍ……

પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નોકાફલો….

આ જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે

જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.



Posted via RAJESH

Patni

👉🏿પત્નીના ગેરફાયદાઓનું લાંબું લિસ્ટ
કદાચ કુંવારાઓ પાસે હશે,
☺👉🏿પરંતુ પત્ની હોવાના ફાયદાનું એનાથી પણ મોટું લિસ્ટ મારી પાસે છે...🙏🏾🙏🏾💐

◆પળેપળ તમારી ચિંતા કરતી પત્ની,

◆તમારા વાળમાં મીઠો હાથ ફેરવી વગર એલાર્મ તમને
  વહેલી સવારે વહાલથી જગાડતી પત્ની,

◆એક તાજગીભર્યા સ્મિત સાથે રોજ સવારે
   આદુંવાળી ચા પાઈને

◆તમારા દિવસને ઉઘાડ આપતી પત્ની,

◆તમારું ગરમ નહાવાનું પાણી,

◆તમારાં ઇસ્ત્રી ટાઇટ કપડાં,

◆તમારા બૂટ,
તમારો બ્રેકફાસ્ટ-

◆લંચ ને ડીનર માટે રોબોર્ટની જેમ ચાર હાથે અવિરત
   કામ કરતી પત્ની,

◆તમારા એક નાનકડા સ્મિતથી જેનો આખા દિવસનો
   થાકઊતરી જાય છે એ પત્ની,

◆સોસાયટીનું કોઈ પારકું બૈरुતમારી સામે વધુ સ્માઇલ આપે
  તો જાણે સરકારી જમીન પર દબાણ થतुं હોય એમ
  શબ્દોનું બુલડોઝર લઈને બાઘવા જતી પત્ની,

◆માત્ર ને માત્ર પતિને ખાતર ઘરની ચાર
  દીવાલોમાં પતી જનારી પત્ની,

◆તમારા લીધે દૂધમાં સાકરની જેમ ઓગળીને
   પરિવારને મીઠાશ આપતી પત્ની.

પત્ની એક શ્વાસ છે,
વિશ્વાસ છે,
અહેસાસ છે,
એક પ્યાસ છે.

પત્ની માટે એટલે જ તો કહેવાયું છે કે,
'કાર્યેષુ મંત્રી,
શયનેષુ રંભા,
ભોજનેષુ માતા'

◆સ્ત્રી એક ખુશબૂની જેમ જગતના બાગને મઘમઘતો રાખે છે.

★આ પણ સનાતન સત્ય છે.

સ્ત્રીને સમજવા અને પામવા માટે એને ભરપેટ
   દિલ थी પ્રેમ કરવો પડે એની આરપાર ઊતરવું પડે.
   માત્ર લેખ વાંચવાથી સ્ત્રી ન સમજાય..
🙏



Posted via RAJESH

*कोई पण स्कूल ना बालकों नो डायसकोड जाणवा माटे - नवा दाखल थयेला बालकों डायसकोड ना लाव्या होय तेमना माटे.*

 clik 



Posted via RAJESH

Sunday, June 5, 2016

Year

🅱🅱 Vacation is Over. Have a happy stay at school. Have a happy first semester of year 2016-17.

First Semester
06/06/2016 to 27/10/2016

Diwali Vacation
28/10/2016 to 17/11/2016

Second Semester

18/11/2016 to 30/04/2017

Summer Vacation

01/05/2017 to 04/06/2017

Board Exams
15/03/2017.



Posted via RAJESH

પશુ પક્ષી નિબંધ



Posted via RAJESH

Kavita

एक जैसी ही दिखती थी..
माचिस की वो तीलियाँ..

कुछ ने दिये जलाये..
और कुछ ने घर..!!

कुछ ने महकाई अगरबतियां
मन्दिरों में,
तो कुछ ने सुलगाये
सिगरेट के कश...!!

कँही गरमाया चूल्हा
और बनी रोटियाँ,

तो कँही फ़टे बम्ब
और बिखरी बोटियाँ..!!

जली कँही शादी में
बन हवनकुंड की अगन,

तो फूँकी गयी दहेज़ की
कमी से कोई सुहागन..!!

काजल कभी नवजात
शिशु का बनाया,

तो शमशान में किसी
अघोरी की भभूती बनाया..!!

जला आग ठिठुरती ठण्ड में
गरीब को बचाया,

तो बन के बॉन फायर
कभी रईसों को रिझाया..!!

एक सी दिखती थी
माचिस की वो तीलियाँ पर,

सभी ने अपना एक
अलग ही रंग दिखाया..!!



Posted via RAJESH

Std 1 dakhal karava aavel vali e bharavanu form



Posted via RAJESH