👉🏿પત્નીના ગેરફાયદાઓનું લાંબું લિસ્ટ
કદાચ કુંવારાઓ પાસે હશે,
☺👉🏿પરંતુ પત્ની હોવાના ફાયદાનું એનાથી પણ મોટું લિસ્ટ મારી પાસે છે...🙏🏾🙏🏾💐
◆પળેપળ તમારી ચિંતા કરતી પત્ની,
◆તમારા વાળમાં મીઠો હાથ ફેરવી વગર એલાર્મ તમને
વહેલી સવારે વહાલથી જગાડતી પત્ની,
◆એક તાજગીભર્યા સ્મિત સાથે રોજ સવારે
આદુંવાળી ચા પાઈને
◆તમારા દિવસને ઉઘાડ આપતી પત્ની,
◆તમારું ગરમ નહાવાનું પાણી,
◆તમારાં ઇસ્ત્રી ટાઇટ કપડાં,
◆તમારા બૂટ,
તમારો બ્રેકફાસ્ટ-
◆લંચ ને ડીનર માટે રોબોર્ટની જેમ ચાર હાથે અવિરત
કામ કરતી પત્ની,
◆તમારા એક નાનકડા સ્મિતથી જેનો આખા દિવસનો
થાકઊતરી જાય છે એ પત્ની,
◆સોસાયટીનું કોઈ પારકું બૈरुતમારી સામે વધુ સ્માઇલ આપે
તો જાણે સરકારી જમીન પર દબાણ થतुं હોય એમ
શબ્દોનું બુલડોઝર લઈને બાઘવા જતી પત્ની,
◆માત્ર ને માત્ર પતિને ખાતર ઘરની ચાર
દીવાલોમાં પતી જનારી પત્ની,
◆તમારા લીધે દૂધમાં સાકરની જેમ ઓગળીને
પરિવારને મીઠાશ આપતી પત્ની.
પત્ની એક શ્વાસ છે,
વિશ્વાસ છે,
અહેસાસ છે,
એક પ્યાસ છે.
પત્ની માટે એટલે જ તો કહેવાયું છે કે,
'કાર્યેષુ મંત્રી,
શયનેષુ રંભા,
ભોજનેષુ માતા'
◆સ્ત્રી એક ખુશબૂની જેમ જગતના બાગને મઘમઘતો રાખે છે.
★આ પણ સનાતન સત્ય છે.
સ્ત્રીને સમજવા અને પામવા માટે એને ભરપેટ
દિલ थी પ્રેમ કરવો પડે એની આરપાર ઊતરવું પડે.
માત્ર લેખ વાંચવાથી સ્ત્રી ન સમજાય..
🙏
Posted via RAJESH
No comments:
Post a Comment