menu

ચાલતી લીટી

મારા આ બ્લોક માં મુકવામાં આવેલ માહિતી સંકલિત છે જે માટે મારા તમામ કર્મયોગી શિક્ષકો અને શિક્ષણ ને સરળ તથા સર્વલક્ષી બનાવવા મહેનત કરતા તમામ ને તે માટે સહ હર્દય થી આભાર. આ બ્લોક માં મને ગમેલ અને ઉપયોગી લાગેલ માહિતી નો સંગ્રહ કરેલ છે .જેથી એંક જ સ્થળે સરળતાથી મીહતી મેળવી શકાય.॥

Friday, December 19, 2014

CCC REGISTRATION INFORMATION

સી.સી.સી.અને સી.સી.સી.પ્લસની પરિક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેનું માર્ગદર્શન

હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જેના માટે CCC/CCC+  રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ જોતા રહો.  જેમાં વહેલા તે પહેલાના ધોરણે હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી ના જતા CCC/CCC+ રજીસ્ટ્રેશનની માહિતી નીચે મુજબ છે.
·    સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબસાઈટ ખોલો તેમાં પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરી યાદ રહે તેવો પાસવર્ડ ક્રિએટ કરો. અને તરત જ તમને તમારા મોબાઇલ અને ઈ-મેઈલ પર રજીસ્ટ્રેશન નંબર આવશે. તેનો ઉપયોગ કોલ લેટર અને અરજી સુધારવા માટે પણ કરી શકશો.
         http://ccc.gtu.ac.in/
·         Exam type : both લખવુ (Theory and Practical)
·         Name Of Employee (Starting With Surname) :
·         Designation :  તમારો હોદ્દો  લખવો
·     NAME OF SECRETARIAT : Education (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)
·         NAME OF DEPARTMENT Education Department (તમારી કચેરીનું લખવુ)
·         NAME OF INSTITUTE / OFFICE :  તમારી શાળા કે કચેરીનું નામ લખવુ
·         OFFICE ADDRESS :  તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ
·         Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         Pin :
·         Name & designation of Head of Office , Contact Number and Email :તમારી શાળા કે કચેરીના વડાનું નામ, સંપર્ક નંબર અને ઇમેઈલ એડ્રસ લખવા.
·         CPF Account No. : ધરાવતા હોતો તેની વિગત લખવી ન હોય તો – લખવું
·         Date of Birth : કેલેન્ડરના સિમ્બોલ પરથી જન્મતારીખ એન્ટર કરવી.
·         Age : જન્મ તારીખ એન્ટર કરવાથી ઉમર ઓટોમેટિક આવી જશે.
·         Sex : (Male/Female)
·         Marital Status :  પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ
·         Caste: એસ.સી., એસ.ટી., ઓબીસી. જનરલ (લાગુ પડતું સિલેક્ટ કરવું)
·         Whether Physically Handicapped: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું
·         Whether Ex-Serviceman: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું
·     Whether Likely To Be Promoted Higher Scale Within Months: જો તમને એકાદ માસમાં  ઉચ્ચતર  પગાર ધોરણ મળવાપાત્ર  હોય તો એપ્લીકેબલ લખવું નહીતર નોટ એપ્લીકેબલ લખવું.
·         Date of Joining : 1. In Govt. Service:
·         2. Department :
·         નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી
·         Date of Retirement :  નિવૃતીની તારીખ લખવી
·         Address : Write full Address  તમારું સરનામું લખવું
·         Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
·         Pin :
·         Email :
·         Mobile No:
·    Challan/Transaction Number : ઈન્ટરનેટ બેન્કિંગ  અથવા ચલણથી પરીક્ષા ફી ભરી શકાય છે. ૨૦૦ + ટ્રાજેક્શન ચાર્જ  પરીક્ષા ફી ભરવા માટેના માર્ગદર્શન માટે અહી કલીક કરો
·         Bank Branch Name : જે બેંકમાં ફી ભરી હોય તે શાખાનું નામ 
·         Challan/Transaction Date : જે તારીખે ફી ભરી હોય તે તારીખ લખવી.

SIGNATURE OF HEAD OF EXAM CENTRE                      SIGNATURE OF EMPLOYEE

                                                                                                             (ઉમેદવારની સહી )

SIGNATURE OF HEAD OF EMPLOYEE'S OFFICE WITH STAMP
સંસ્થા/શાળાના હેડની સહી સિક્કો 




તમારા પાસપોર્ટ સાઈજનો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb થી વધુ ન હોવી જોઈએ
સી.સી.સી.પરીક્ષાનો અભ્યાસક્રમ
માર્ગદર્શન
ભરેલ અરજી નીચેના સરનામે મોકલવી 
The Registrar, “Gujarat Technological University Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads, Visat - Gandhinagar Highway Chandkheda, Ahmedabad – 382424 - Gujarat”
Avtikale bharavana.        CCC GTU. Na form ma name ma sachu ane puru naam nakhvu. Mobile number koi pan nakhi sako. Agav na koi round ma nakhelo number pan chalse. Password short j nakhvo. Jarur hoy to j form bharjo. 2015 December sudhi ma badha ne puru karavi devani Gtu ni taiyari che. Khoti vigat thi form tamne athva bija Koine upyogi nai thay. From : Vivek Joshi.
avtikale nahi pan aje ccc gtu na form ...bharase..
11:30 AM kalake
મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ચાર  તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે તા 18-12-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC Registration થવાનું છે  CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ  છે
GTU CCC Registration Video   and short cut tips
http://goo.gl/Z8uQqp

short link
http://ccc.gtu.ac.in/PreRegistration.aspx

No comments:

Post a Comment